ભરૂચ : આમોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું...
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા હદ વિસ્તારના ભીમપુરા રોડ પર કેબિન તથા પાકું બાંધકામ કરનાર બુટલેગરની મિલકત તોડી પાડવામાં આવી
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા હદ વિસ્તારના ભીમપુરા રોડ પર કેબિન તથા પાકું બાંધકામ કરનાર બુટલેગરની મિલકત તોડી પાડવામાં આવી
મહાકાય અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.રેસ્ક્યુ કરવામાં આવેલ મહાકાય અજગર અંદાજીત સાડા નવ ફૂટ લાંબો અને ૧૨ કિલો વજન ધરાવતા અજગરને ર વન વિભાગને સોંપવામા આવ્યો
અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક રોડ પર જ પાર્ક કરેલા કન્ટેનર સાથે બાઈક ભટકાતા બાઈક સવાર પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યું.....
ભરૂચના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના આકર્ષક ગેટ અંગે રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆતને ધ્યાનમાં રાખી રૂપિયા 10 લાખના ખર્ચે ગેટ મંજુર કરવામાં આવ્યો
રાજ્યમાં ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા 19 સ્ટાર્ટઅપ્સને જોડીને સરકારી કામકાજને સ્માર્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ ટેકનોલોજીના પ્રતાપે ફાઈલોના નિકાલમાં થતો વિલંબ દૂર થશે
ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના લિંક રોડ પર નવી પાઇપલાઇન નાખવાની કામગીરીના પગલે આવતીકાલ તારીખ 12 ફેબ્રુઆરીથી 5 દિવસ માટે શહેરમાં એક જ સમય પાણી આપવામાં આવશે.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ શ્રી નંદેશ્વર મહાદેવ મંદિરે મહાવદ અગીયારસથી ચૌદસ સુધી ચાર દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું