આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી
આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાત દિવસ પૈકી આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાત દિવસ પૈકી આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
પાણીજન્ય રોગચાળામાં તાવ ,ઝાડા-ઉલટી અને વાઇરલ તાવ સહિતના કેસ વધી રહ્યા છે. આથી જિલ્લામાં આરોગ્ય વિભાગની 814 ટીમો સર્વેલેન્સની કામગીરીમાં લાગી
ભરૂચ જિલ્લાના 14 પોલીસ મથકના 37 ગુનામાં ઝડપાયેલા રૂ.6.11 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને યુપીના ભારપુરા થાનાના ચંદોલી ખાતે રહેતો રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં જનજાગૃતિ ફેલાઈ તેવા ઉદ્દેશ્ય સાથે ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં કૂદી. આપઘાતના વધતા બનાવો રોકવા સ્ટોપ સ્યુસાઈડ લખેલા સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા
ગીર સોમનાથ જિલ્લાના ઉનાથી 9 કિલોમીટર દૂર આવેલા ભાચા ગામના સામકાંઠા વિસ્તારમાં રહેતા 30 પરિવારો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે....
ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA)ના સહયોગથી ભરૂચમાં BDMA લર્નિંગ સેન્ટર ખાતે "આવશ્યક એક્ઝિમ ડોક્યુમેન્ટેશન" પર એક દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યુ