અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીકથી MD ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ, રૂ.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક બાબરનાથની ચાલમાં રેઇડ કરતા આરોપીઓ પાસેથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો, પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ
બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક બાબરનાથની ચાલમાં રેઇડ કરતા આરોપીઓ પાસેથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો, પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ
કેન્દ્ર સરકારે કપાસની આયાતને કરમુક્ત કરતા ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીએ તેનો વિરોધ કરી રહી છે જેને લઈ ભરૂચ આમ આદમી પાર્ટી પણ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા
યુવકને સોશિયલ મીડિયા પર લાઈવ ન્યુડ વિડિયો જોવાની લાલચ ભારે પડી છે.અને લૂંટવાનો વારો આવ્યો છે.જોકે પોલીસે યુવકને ચૂનો લગાવનાર યુવતીની જમ્મુ કાશ્મીરથી ધરપકડ કરી
જલાલપોરના કરાડી ગામે ગણેશ મૂર્તિ લઈ જતી વખતે લોખંડના પાઈપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરતા 7 લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં
સરકારે દાંડી ખાતે ભવ્ય 'રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક'નું નિર્માણ કર્યું છે. આ સાથે, સમગ્ર યાત્રાપથને 'દાંડી હેરિટેજ રૂટ' તરીકે વિકસાવવામાં આવ્યો છે
દાંડી હેરિટેજ માર્ગની અત્યંત ખખડધજ હાલત વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. કડકિયા કોલેજ નજીકનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છના પાંચ પોલીસ સ્ટેશનના 27 જુદા જુદા કેસમાં જપ્ત કરાયેલા માદક પદાર્થોનો નાશ કરાયો હતો. આ મુદ્દામાલની કિંમત રૂ.1 કરોડ 23 હજાર આંકવામાં આવી