ભરૂચ : આહિર સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો,બે વર્ષમાં સમાજનું ભવ્ય સંકુલ બનશે
આહિર સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો હતો,આ પ્રસંગે આવનાર બે વર્ષમાં સમાજની વાડી અને ભવ્ય સંકુલ બનાવવા માટેની જાહેરાત પણ કરવામાં આવી
આહિર સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો હતો,આ પ્રસંગે આવનાર બે વર્ષમાં સમાજની વાડી અને ભવ્ય સંકુલ બનાવવા માટેની જાહેરાત પણ કરવામાં આવી
કચ્છ જિલ્લાના ભુજ નજીક કુકમામાં ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરવેલમાં ખાબકેલા ઝારખંડના 20 વર્ષીય યુવકને નવ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો
અચાનક દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતા હરસુખ નામના યુવકે જોરથી દેકારો કરતા દીપડા મહિલાને છોડીને ભાગી ગયો...
ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું જેમાં 4,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો
વલસાડ જિલ્લાના પારડીમાં એક જીવદયાપ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન બક્ષ્યું હતું.અને સાપનો જીવ બચાવવામાં આવ્યો હતો.
મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યા હતા, જ્યાં નાના ધંધાર્થીઓએ કુમાર કાનાણીની સામે પોતાની હૈયા વરાળ ઠાલવી
ભરૂચના આસરસા ગામ નજીક સમી સાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલા શ્રમજીવીઓને લઈ જતી બોટ અચાનક દરિયામાં પલટી ગઈ