ભરૂચઅંકલેશ્વર: ગડખોલ પાટીયા નજીક આવેલ જાણીતી હોટલ રીવેરા ગ્રીનને બૌડા દ્વારા સીલ કરાય, બાંધકામ અંગેની પરવાનગી લેવામાં આવી ન હતી ગડખોલ પાટીયા પાસે આવેલી હોટલ રિવેરા ગ્રીનને બૌડાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી છે. હોટલના બાંધકામ માટે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા: ડેડીયાપાડાથી માલસામોટને જોડતો માર્ગ 1 મહિનામાં જ બન્યો બિસ્માર, રૂ.15 કરોડના ખર્ચે બનેલ માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ માર્ગનું એક મહિના પૂર્વે જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જોકે વરસાદ વરસતા જ આ માર્ગ પર ખાડા પડી ગયા હતા જેના પગલે તંત્ર દ્વારા ફરી સમારકામ કરવાની ફરજ પડી By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે મારામારીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના મારામારીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી ધર્મેન્દ્રકુમાર ઉર્ફે સુલી રમેશચંદ્ર પ્રજાપતિને પોલીસે પુના ખાતેથી ઝડપી પાડ્યો By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : સાપને બરણીમાં લઈ પોતાની સારવાર કરાવવા સર્પદંશથી ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિ હોસ્પિટલ પહોચ્યો... એક વ્યક્તિને સાપ કરડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે, ઇજાગ્રસ્ત વ્યક્તિ પોતે બરણીમાં સાપને લઈને હોસ્પિટલ પહોચતા લોકો અચંબામાં મુકાયા By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : કાપડ ઉદ્યોગમાં ચાર મહિનાના એડવાન્સ બુકિંગથી રાહત,મંદ પડેલા વેપારમાં તેજી આવતા ઉદ્યોગકારોમાં ખુશી સુરતના કાપડ ઉદ્યોગમાં ઉનાળાની મંદી પછી હવે તહેવારોના આગમનથી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રેપિયર-જેકાર્ડમાં બનતી સાડી માટે તો દેશભરમાંથી માંગ વધી રહી છે By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં આજે અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ વરસાદ કેવો થાય છે તેવું ચોક્કસ કહી શકાય નહીં. અત્યારે ખાસ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : પારડી નજીક ઇથોઇલ ભરેલા ટેન્કરમાં લીકેજ સર્જાતા વાહનચાલકોમાં અફરાતફરી મચી,સદનસીબે મોટી દુર્ઘટના ટળી ઇથોઇલ ભરેલા ટેન્કરમાં અચાનક લીકેજ થયું હતું.જેના કારણે વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી.જોકે ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં પરિસ્થિતિ પર કાબુ મેળવી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: હાંસોટના શેરા ગામના તળાવમાંથી ફરીએકવાર મગરનું રેસ્ક્યુ, 5 મહિનામાં 3 મગર પકડાયા હાંસોટના શેરા ગામ ખાતે પુનઃ એકવાર મગર નજરે પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં વારંવાર મગર નજરે પડતા લોક તળાવ નજીક જવા ડરી રહ્યા છે By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: શહેર પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ નેપાળી ગેંગના સાગરીતની પોલીસે કરી ધરપકડ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ પાણીની ટાંકી પાછળ રહેતા રોશનકુમાર ઠાકોર પટેલના ઘરને ગત તારીખ-2-12-22ના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. By Connect Gujarat Desk 18 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn