અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે ભરણ પોષણના કેસમાં કેદની સજા પામેલ ફરાર આરોપીની કરી ધરપકડ
આરોપીને ભરણ પોષણના કેસમાં 900 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો ત્યારે પોલીસે ફરાર આરોપીની વોરન્ટના કામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આરોપીને ભરણ પોષણના કેસમાં 900 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો ત્યારે પોલીસે ફરાર આરોપીની વોરન્ટના કામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોતાને ફેશન ડિઝાઈનર બતાવનાર આ એકાઉન્ટ ધારકે વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગમાં રોજના 10 થી 15 હજાર કમાવવાની લાલચ આપી એકાઉન્ટ ખોલાવ્યું હતું....
વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાંથી 2 પિસ્તોલ અને 14 જીવતા કારતૂસ સાથે 2 શખ્સોને ડુંગરા પોલીસે ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી.......
સુરતના આઉટર રિંગ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવાર વૃદ્ધ દંપતીના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા.......
52માં રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની નવા ટોઠીદરા પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક અને બાળ વૈજ્ઞાનિકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાત સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું
ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતી વખતે જ ફરિયાદી અચાનક ઢળી પડતા મોત નિપજવાના મામલામાં પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી....
બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાયેલી ગુજરાત પોલીસ વિભાગની DGP કપ મહિલા ખો-ખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની ટીમે શાનદાર વિજય મેળવ્યો હવે જમ્મુ કાશ્મીરમાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ
અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક 600 મીટર દૂર સુધી ફંગોળાઈ ગઇ હતી. ટક્કર મારનાર અજાણ્યો વાહનચાલક ત્રણે લોકોને કચડીને ફરાર થઈ ગયો જેમાં ત્રણેય લોકોનો કરુંણ મોત નિપજ્યાં