23 માર્ચ શહીદ દિવસ.

New Update
23 માર્ચ શહીદ દિવસ.

ભારત માતાના ત્રણ સપુતોને અંગ્રેજી હુકુમતે ફાંસી આપી હતી.

23 મી માર્ચ 1931ની રાતે કૃતજ્ઞ રાષ્ટ્ર ભારતના ત્રણ સપૂતો ભગતસિંહ ,રાજગુરુ અને સુખદેવને અંગ્રેજી હુકુમતે ફાંસી આપી હતી.23મી માર્ચના આ દિવસને શહીદ દિન તરીકે પણ ઓળખવામાં આવે છે,કહેવાય છે કે મૃત્યુદંડની સજા 24મી માર્ચે સવારે નક્કી થઇ હતી પરંતુ જનઆક્રોશની આશંકાથી ગભરાયેલી અંગ્રેજ સરકારે 23મી માર્ચની રાત્રીએજ ત્રણેય ક્રાંતિવીરોને ફાંસી આપી જીવનલીલા સમાપ્ત કરી દીધી હતી.

ભારત માતાના ત્રણેય વીર સપુતોને શહીદ દિવસ નિમિતે કનેક્ટ ગુજરાત શ્રધ્ધાંજલિ પાઠવે છે.