Connect Gujarat
આરોગ્ય 

BIG BREAKING: 2થી 18 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન,ભારત સરકારે આપી મંજૂરી

BIG BREAKING: 2થી 18 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન,ભારત સરકારે આપી મંજૂરી
X

ડીસીજીઆઈએ (DCGI ) બાળકો માટેની કોરોનાની રસીને મંજૂરી આપી છે.2થી 18 વર્ષના બાળકો માટે આ રસી આપવામાં આવશે. સરકાર દ્વારા આ અંગે ટુંક સમયમાં માર્ગદર્શીકા જાહેર કરવામાં આવશે.ડીસીજીઆઈએ (DCGI ) બાળકો માટેની કોરોનાની રસીને મંજૂરી આપી છે. 2થી 18 વર્ષના બાળકો માટે આ રસી આપવામાં આવશે. સરકાર દ્વારા આ અંગે ટુંક સમયમાં માર્ગદર્શીકા જાહેર કરવામાં આવશે. આ રસીના બે ડોઝ લેવાના રહેશે. હાલમાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને કોરોના વિરુધ્ધની રસી આપવામાં આવી રહી છે.

Next Story