આ ટેનિસ બોલ કસરતથી ગરદન અને પીઠના દુખાવાથી સરળતાથી મેળવો છુટકારો.!
ખરાબ મુદ્રા, યોગ્ય રીતે ઊંઘ ન આવવા અને બેસવાથી ગરદન, ખભા અને કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે.
ખરાબ મુદ્રા, યોગ્ય રીતે ઊંઘ ન આવવા અને બેસવાથી ગરદન, ખભા અને કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે.
દિવાળી દરમિયાન ફટાકડા ફોડ્યા બાદ દેશના કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ખરાબથી વધુ ખરાબ થઈ જશે.
માત્ર કોરોના જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ પોતાને હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમથી બચવા સતર્ક રહેવું જોઈએ
જો તમારે શરીરને સ્વસ્થ રાખવું હોય તો તમે હસતાં શીખી જાવ. તણાવ ભરેલી જિંદગી અને ખરાબ લાઈફસ્ટાઇલમાં આ આદત તમારી હેલ્થ સુધારી શકે છે.
શરીરના અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ આવેલા હોય છે. એવામાં જો શરીરમાં કોઈ પણ પ્રકારના વિટામીન્સની કમી સર્જાય તો શરીર પર તરત જ અસર જોવા મળે છે.
સમગ્ર વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી રહ્યું છે. લોકોના મોત માટે સ્ટ્રોકને મુખ્ય કારણ ગણવામાં આવે છે.
દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.