ડ્રગ્સ કેસ:આર્યન અનન્યાની વોટ્સએપ ચેટ લીક, આર્યને કોકેન લેવાની વાત કરી તો અનન્યા બોલી ચરસ ડિમાન્ડમાં છે.

અનન્યા તથા આર્યનની નવી ચેટ્સ મળી છે. આર્યન તથા અનન્યાની આ ચેટમાં NCBનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

New Update

શાહરુખના દીકરા આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ડ્રગ્સ કેસમાં હવે અનન્યા પાંડે પણ ફસાઈ છે. ડ્રગ્સ અંગે અનન્યા તથા આર્યનની નવી ચેટ્સ મળી છે. આર્યન તથા અનન્યાની આ ચેટમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્યન ખાન તથા અનન્યા પાંડે વચ્ચેની વ્હોટ્સએપ ચેટના જે સ્ક્રીનશોટ્સ સામે આવ્યા છે, તેમાં એક સ્ક્રીનશોટ ગ્રુપ ચેટનો છે. આ ચેટમાં આર્યને 'કોકેન ટુમોરો'ની વાત કરી હતી. તો અન્ય એક ચેટમાં મિત્રોને NCBના નામ પર ધમકાવતો જોવા મળે છે. વ્હોટ્સએપ ચેટમાં આર્યન ખાન અચિત કુમાર પાસેથી થોકબધ ડ્રગ્સ ખરીદવાની વાત કરે છે. આર્યન ખાને અચિત કુમાર પાસેથી 80 હજાર રૂપિયાનું વીડ (ડ્રગ્સ) મગાવ્યું હતું.

Advertisment

આર્યન-અનન્યાની વ્હોટ્સએપ ચેટ:-

અનન્યા પાંડેઃ ઠીક છે

આર્યનઃ Weed

અનન્યાઃ આ ડિમાન્ડમાં છે

આર્યનઃ હું સીક્રેટલી તારી પાસેથી લઈ લઈશ

અનન્યાઃ ઠીક છે

Advertisment

તે જ દિવસે અનન્યા-આર્યનની બીજી ચેટ

અનન્યાઃ હું હવે આ બિઝનેસમાં છું

આર્યનઃ તું Weed લાવી?

આર્યનઃ અનન્યા

અનન્યાઃ મને મળે છે.

આર્યનઃ કાલે કોકેન લઈએ

Advertisment

આર્યનઃ હું તમારા માટે લોકો માટે લઈને આવું છું

આર્યનઃ By NCB

Advertisment