Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર: મુંબઈના પ્રભાદેવીમાં ભીષણ આગ, ફાયર ટેન્ડરો રવાના

દેશની આર્થિક રાજધાની મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. આ આગ અહીંના બેસ્ટ સબ સ્ટેશનમાં લાગી છે.

મહારાષ્ટ્ર: મુંબઈના પ્રભાદેવીમાં ભીષણ આગ, ફાયર ટેન્ડરો રવાના
X

દેશની આર્થિક રાજધાની મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. આ આગ અહીંના બેસ્ટ સબ સ્ટેશનમાં લાગી છે.આગને કાબુમાં લેવા માટે ચાર ફાયર ટેન્ડર ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળે હાજર ફાયર ફાયટરો સતત આગ પર કાબૂ મેળવવામાં પ્રયાસ કરી રહ્યા છે. આગ એટલી ભયાનક છે કે તેમાંથી નીકળતો ધુમાડો દૂર દૂરથી જોઈ શકાય છે.

Next Story