બનાસકાંઠા : થરાદ માર્કેટિંગ યાર્ડ નજીક 2 દુકાનો ભડકે’ બળી, ફાયર ફાઇટરો દોડ્યા...
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લાના થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઇલેક્ટ્રીક ડકમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ 22મા માળ સુધી પ્રસરી હતી. આગના પગલે સોસાયટીમાં દોડધામ મચી આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું
ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં જાકરીયા મસ્જિદ પાસેના ખાડકુવામાં બકરીનું બચ્ચું ગરકાવ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ રેસક્યું હાથ ધર્યું હતું.
ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે.
વૃક્ષ ધરાશાયી થતાં જ આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાતા લોકોએ રાહત અનુભવી હતી.