New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/Uri-encounter-jammu-and-kashmir-644x362.jpg)
જમ્મુ-કાશ્મીરના બારામુલાના બોનિયારમાં શનિવારે ફરી સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે.
સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે બોનિયારના જંગલ વિસ્તારમાં અથડામણ ચાલુ છે. જેમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ છે.