New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/fc91fe68-af97-4a10-9c85-d622de4b2f0c.jpg)
નવરાત્રિ મહોત્સવનાં ભાગરૂપે વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચની જેપી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રિ ફેસ્ટીવલનાં ભાગરૂપે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજનાં ગ્રાઉન્ડ પર વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં કોલેજના વિધાર્થી- વિદ્યાર્થીનીઓ દ્વારા ગરબામાં સામેલ થઈ ઉત્સાહ દાખવ્યો હતો. કોલેજના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પરંપરાગત ગરબા કરી કોલેજ પટાંગણને નવરાત્રિમય બનાવી દીધું હતું.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/15/uttrakhnd-2025-07-15-20-35-24.jpg)
LIVE