રાશિ ભવિષ્ય 04 ડિસેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે.
મારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે.
અરજદાર પાસે સરકારી પડતર જમીનમાં ખેતી કરવા માટે અરજી કરી હતી.જેમાં સર્કલ ઓફીસરે પડતર જમીનમાં ખેતી કરવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી...
ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ પાસે 15 લાખનું વિશેષ મશીન છે. આ મશીનની ખાસિયત એવી છે કે, તે માત્ર 60 સેકન્ડમાં જ જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડેટોક્સ કંપનીખાતે આવી પહોંચ્યા હતા,અને કંપની અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટના અંગેની માહિતી મેળવી અને મૃતક કામદારોના પરિવારજનોને સાંત્વના આપી
ડેટોક્સ ઇન્ડિયામાં ફીડ ટેન્કની રેલિંગ પર વેલ્ડીંગ દરમિયાન અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા.જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા.
વૈદીપના જુસ્સા અને પરિવારના પ્રેમ અને હૂંફથી વૈદીપે શિક્ષણક્ષેત્રે સફળતાની સીડી ચડવા લાગી હતી,અને ધોરણ 12 સાયન્સમાં ઉત્તીર્ણ થયા બાદ પોતાની કારકિર્દી મેડિકલ ક્ષેત્રે બનાવવાની નેમ સાથે તેને આગળ ડગ ભરવા માંડ્યા
નાગરિકોના પ્રશ્નો સાંભળવા અને તેનું સુખદ નિરાકરણ લાવવા માટે ખુદ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા,કલેકટરની હાજરીમાં નાગરિકોએ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી
વિદેશ મંત્રીએ કહ્યું કે બંને દેશો વિવિધ સ્તરે સતત બેઠકો અને પરામર્શ કરવાના મહત્વ પર પણ સહમત થયા છે. ગૃહ યાદ કરશે કે 21 ઓક્ટોબરનો કરાર પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના અનેક સ્થળોએ પરિસ્થિતિના નિરાકરણ અંગેનો તાજેતરનો કરાર છે.
'પુષ્પા 2' 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે, અલ્લુ અર્જુનના ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2021માં જ્યારે 'પુષ્પાઃ ધ રાઈઝ' આવી ત્યારે હિન્દી નિર્માતાએ વિચાર્યું ન હતું કે આ ફિલ્મ આટલી શાનદાર બનવા જઈ રહી છે.