અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ડેટોક્સ ઇન્ડિયામાં સર્જાઈ દુર્ઘટના, બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત
કલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત
કલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી બ્લાસ્ટમાં ચાર શ્રમજીવીઓના કરુણ મોત
37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પાડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા
ગેરકાયદેસર રેતી ખનન, બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપારડી થી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂપિયા 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી
ગેરકાયદેસર રેતી ખનન મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા
પ્રવાસ પ્રેમીઓ માટે કેરળની મુલાકાત એક ઉત્તમ અનુભવ હશે. જો તમે પણ ભારતના આ રાજ્યમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો જાણો કે તમારે કઇ જગ્યાઓ ફરવાની જરૂર છે.
ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગમાં બે અજાણ્યા ઈસમોની શંકાસ્પદ હરકતોને કારણે ઉધના પોલીસે બંનેની પૂછપરછ કરી 14 કિલો 60 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
અંકલેશ્વરના દીવા રોડ પર સ્પીડ બ્રેકર પર કલર કામ કરાયુ ન હતું જેના પગલે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા જાતે જ માર્ગની સાફ સફાઈ કરી સ્પીડ બ્રેકર પર કલરકામ કરવામાં આવ્યું હતું