મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર પીસકીપિંગ ફોર્સની તૈનાતીની માગ કરી
મમતાએ સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કહ્યું- બાંગ્લાદેશમાં અમારા પરિવારો છે, નજીકના લોકો, સંપત્તિઓ છે. ભારત સરકાર આ અંગે જે પણ વલણ અપનાવે તે અમે સ્વીકારીશું
મમતાએ સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કહ્યું- બાંગ્લાદેશમાં અમારા પરિવારો છે, નજીકના લોકો, સંપત્તિઓ છે. ભારત સરકાર આ અંગે જે પણ વલણ અપનાવે તે અમે સ્વીકારીશું
સેક્સવર્કર્સને રોજગાર અને સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ કાયદો 1 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે. વર્ષ 2022માં બેલ્જિયમમાં સેક્સવર્કને અપરાધમુક્ત જાહેર કરવામાં આવ્યો હતો
કન્નડ ફિલ્મની જાણીતી એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા રસ્તે રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ ફરી એકવાર રસ્તે રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે.
સંરક્ષણ મંત્રી ઇતામાર બેન ગ્વિરે પોલીસને મસ્જિદોમાં લગાવેલા સ્પીકર્સ જપ્ત કરવા અને અવાજ કરવા બદલ દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે, આ નિર્ણય સામે વિરોધના અવાજ ઉઠવા લાગ્યો છે.
મુંબઈમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પ્રથમ સિઝન માટે પ્લેયર્સ ડ્રાફ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ટીમોએ પોતાની ટીમ તૈયાર કરી હતી. આ સાથે તમામ 6 કેપ્ટનોની પણ જાહેરાત કરવામાં આવી
ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆત તેના એક વોઇસઓવરથી થાય છે.ફિલ્મ 'વનવાસ' અનિલ શર્મા દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે.