ભરૂચ: ચોરીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની SOGએ કરી ધરપકડ, અનેક ગુનાનો ભેદ ઉકેલાયો
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.
ભારતીય થાળીનો એ મસાલેદાર સાથી જેના વિના ખાવાનો સ્વાદ અધૂરો લાગે છે! પાપડ એ માત્ર ક્રિસ્પી નાસ્તો નથી પરંતુ દેશની વિવિધતાનું પ્રતીક છે.
ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે ગતરોજ ગણેશ વિસર્જન દરમ્યાન મેશ્વો નદીમાં ડૂબી જતાં એક જ ફળિયામાં રહેતાં 8 લોકોના મોત થયા હતા
સુનિતા વિલિયમ્સે અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા અને પોતાના દિલની વાત પણ કરી.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરની ૧૩ જગ્યા ઉપર નક્કી કરાયેલા જી.વી.પી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.