ભરૂચ: ઝાડેશ્વર ચોકડી નજીક અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ઝાડેશ્વર ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ઝાડેશ્વર ચોકડી પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી
મેષ (અ, લ, ઇ): તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ. તમારું સંચિત ધન આજે
ભારતીય ટીમે બાંગ્લાદેશને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા સામે ન્યુઝીલેન્ડનો પડકાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે.
મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પોતાની અદ્ભુત કોમિક ટાઈમિંગથી લોકોના દિલ જીતનાર દિગ્ગજ અભિનેતા અતુલ પરચુરેનું આજે 14 ઓક્ટોબરે નિધન થયું. 57 વર્ષની ઉંમરે એક્ટરે છેલ્લા શ્વાસ લીધા
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની આણંદ પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી પોલીસે અટકાયત કરી હતી
ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ,ગીર સોમનાથ અને અમરેલીના 196 ગામોને ઇકો ઝોન જાહેર કરવાનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે,અને વિસાવદરમાં ખેડૂતોની મહાસભામાં ખેડૂતોએ સિંહની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા હતા.
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.