રાશિ ભવિષ્ય 11 સપ્ટેમ્બર , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Featured | ધર્મ દર્શન | સમાચાર મેષ (અ, લ, ઇ): બોલતા પહેલા બે વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે
Featured | ધર્મ દર્શન | સમાચાર મેષ (અ, લ, ઇ): બોલતા પહેલા બે વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે વગર આમંત્રિત મહેમાન આજે ઘરે આવી શકે
ગુજરાત | Featured | સમાચાર, સમગ્ર ભારતમાં પ્રથમ ચેન્નઈ બાદ બીજો બનાસકાંઠા પાલનપુરમાં થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેના પાછળ રૂ. 89.10 કરોડનો ખર્ચ કરાયો છે.
ગુજરાત | Featured | સમાચાર, વલસાડ શહેરમાં એક મોબાઇલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી,એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઇ વ્યક્તિએ પથ્થરમારો કર્યો
Featured | દેશ | સમાચાર ,ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે, બીજી યાદીમાં 21 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છેલ્લા 10 દિવસથી વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી કાળુ-પીળુ તથા દુર્ગંધયુક્ત હોવાથી નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે.
ભરૂચ થી શુક્લતીર્થ જવાના માર્ગ પર તળાવ પાસે એક ઇકો કાર ચાલકે 2 બાઈકને ટક્કર મારી હતી. જેમાં એક બાઈક સવાર વીજ કંપનીના કર્મચારીનું મોત થયું હતું.જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી.
અંકલેશ્વર શહેરના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાતખાન પઠાણે સંતાડી રાખેલ ૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક રખેવાળને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ તવરા ગામ ખાતે ભારતીય કિશાન સંઘ દ્વારા બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.