અંકલેશ્વર : કોસમડીમાં ખેતરમાં પશુપાલકો દ્વારા ઢોર છોડી દેવાના આક્ષેપ સાથે ખેડૂતોએ પોલીસ મથકમાં કરી ફરિયાદ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતેના ખેતરમાં ઢોર છોડી દેવાના મુદ્દે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ચકમક સર્જાઈ હતી,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતેના ખેતરમાં ઢોર છોડી દેવાના મુદ્દે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ચકમક સર્જાઈ હતી,
સુરતમાં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને કરાવ્યો હતો.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં જુગાર રમતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.અને રોકડ તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 95 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે,અને હવે તેમને વિધાનસભાની ચૂંટણી લડવાનો અવસર મળે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
ભરૂચ શહેરના કણબીવગા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ-ભરૂચ અને સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા ચક્રધર સ્વામીની 804મી જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના જુદા જુદા પોલીસ ડિવિઝન અને રેલવે પોલીસમાં ઝડપાયેલા વિદેશી શરાબની બોટલો પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
આજના સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI નો ઉપયોગ એટલો વધી ગયો છે કે લોકો કોઈપણ કોપીરાઈટ વગર AI દ્વારા સેલિબ્રિટીઓના અવાજ અને ચહેરાનો ઉપયોગ કરી રહ્યા છે.