રાજ્યના બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો, જુઓ શું મળ્યું ?
ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા રૂપિયા 4.08 લાખ કરોડના બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા રૂપિયા 4.08 લાખ કરોડના બજેટમાં ભરૂચ જિલ્લા માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
અંકલેશ્વર આઈટીઆઈ ખાતે નામાંકિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા ઇલેક્ટ્રિક વ્હિકલ અને ઓટો મોબાઈલ ટેક્નોલોજી અંગે 10 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટેક્સટાઇલ ક્ષેત્રમાં કાર્યરત AAS TECH કંપનીએ “એન્જિનિયર્ડ વૂવન ડિસ્પ્લે સબસ્ટ્રેટ' નામની નવી ટેક્નોલોજી વિકસાવી છે. આ નવી ટેક્નોલોજી પાછળ AAS TECHના માલિકનું વિઝન અને નેતૃત્વ મુખ્ય ભૂમિકા ભજવે છે.
પાકિસ્તાનના ડેરા ઇસ્માઇલ ખાનમાં બળવાખોરોએ યારિક પોલીસ સ્ટેશન અને કસ્ટમ ઓફિસ પર હુમલો કર્યો. આ હુમલામાં 2 અધિકારીઓ માર્યા ગયા અને અન્ય 2 લોકો ઘાયલ થયા છે.
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ 2026-27માં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગુજરાતના નાણામંત્રીએ સતત પાંચમીવાર આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કર્યું હતું. આ વખતનું બજેટ 4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજુ થયું છે....
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં શિવશક્તિ એપાર્ટમેન્ટ ખાતે DGVCL દ્વારા સ્માર્ટ મીટરની કામગીરીનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.