ઇન્ડિગો સંકટ પર રાહુલનો આરોપ: સરકારની 'મેચ ફિક્સિંગ' નીતિના કારણે સામાન્ય લોકો પરેશાન
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ઉભા થયેલા ઈન્ડિગો એરલાઈન્સના સંકટ પર કેન્દ્ર સરકારને સીધી આક્ષેપોની ઝપેટમાં લીધી છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ઉભા થયેલા ઈન્ડિગો એરલાઈન્સના સંકટ પર કેન્દ્ર સરકારને સીધી આક્ષેપોની ઝપેટમાં લીધી છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના માનવ મંદિર વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે,
કેનેડાનો હેતુ એવા લોકોને પ્રાથમિકતા આપવાનો છે, જે હાલમાં અભ્યાસ, નોકરી અથવા અસ્થાયી વિઝા પર કેનેડામાં જ વસવાટ કરી રહ્યા છે અને સ્થાનિક અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા છે.
રિપોર્ટ મુજબ, રસીકરણના વધેલા પ્રયોગ અને દવાઓથી સંચાલિત સારવારના કારણે 2024માં અંદાજિત 17 કરોડ કેસ અને આશરે 10 લાખ સંભવિત મોત ટાળી શકાયા છે.
ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુ:ખીઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન આપ્યું
ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હેઠળ આવેલી મેડિકલ યુનિટ–હોમિયોપેથી દ્વારા વિનામૂલ્યે આર્યુર્વેદિક–હોમિયોપેથીક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી,કદવાલી,રાજપરા સહિત ચાર મોટા પુલની કામગીરીનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું......।
Realme એ ભારતમાં Realme Watch 5 લોન્ચ કર્યું છે. કંપનીએ આ ઘડિયાળ Realme P4x 5G સ્માર્ટફોનની સાથે રજૂ કરી છે. સ્માર્ટવોચનું ડિસ્પ્લે અપગ્રેડ કરવામાં આવ્યું છે.