ભરૂચ: નેત્રંગના વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે,જાણો શું છે કારણ
ભરૂચના નેત્રંગ તાલુકાનાં વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા.....
ભરૂચના નેત્રંગ તાલુકાનાં વણખૂંટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા.....
સુરતના રામાયણ ફાર્મ ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક જ મંચ પર સાથે જોવા મળ્યા
ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટો યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ધોમધખતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું
અમરેલી જીલ્લામાં સરકાર દ્વારા આજથી તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળ વધેરીને ખેડૂતોની તુવેર 1600 જેવો ટેકાનો ભાવ સરકારે જાહેર કર્યો
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓ પણ આ પરીક્ષા આપવાના હોવાથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં ખુલ્લા કૂવામાં ડૂબી જવાથી 2 માસૂમ બાળકોના મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ પોલીસના હોર્સ રાઈડિંગ ક્લબ (માઉન્ટેડ) દ્વારા ત્રણ મહિનાનો હોર્સ રાઈડિંગ તાલીમ વર્ગ સફળતાપૂર્વક પૂર્ણ થયો,તાલીમાર્થીઓને પ્રમાણપત્રનું કરાયુ વિતરણ
આંદામાન સમુદ્રમાં એક ચોપર ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનામાં 2 ક્રૂ સભ્યો સહિત 7 લોકોનો આબાદ બચાવ થતાં લોકોએ રાહત અનુભવી...