PM મોદીએ ગોવામાં રેલીને સંબોધિત કરી 

New Update
PM મોદીએ ગોવામાં રેલીને સંબોધિત કરી 

4 ફેબ્રુઆરીના રોજ ગોવામાં યોજાનાર વિધાનસભાની 40 બેઠકો માટેની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ ગોવા ખાતે એક રેલીને સંબોધિત કરી હતી.

મોદીએ રેલીને સંબોધતા જણાવ્યુ હતુ કે પોતાના વિકાસ દ્વારા અન્ય રાજ્યો માટે એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે પરંતુ ગોવાને જે અસ્થિરતા નામની બીમારી લાગી છે તેને દૂર કરવાની જરૂર છે.

બીજી બાજુ સંરક્ષણ પ્રધાન તેમજ ગોવાના સીએમ પદના ઉમેદવાર મનોહર પારિકર દ્વારા પણ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.

Latest Stories