ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ, મલાઈ પનીર ઘરે બનાવો
ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે મલાઈ પનીર બનાવવાની રેસિપી જણાવીશું.
ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે મલાઈ પનીર બનાવવાની રેસિપી જણાવીશું.
વધેલી રોટલી લોકો ફેંકી દેતા હોય છે. ત્યારે આજે અમે તમને વધેલી રોટલીમાંથી હેલ્ધી અને ટેસ્ટી મેક્સિકન ટાકોઝ બનાવવાની સરળ રેસિપી જણાવશું.
પોહા મોટા શહેરોમાં પણ વેચાય છે, જેને લોકો સવારે નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. પોહાના ઘણા ફાયદા જોઈને, દર વર્ષે 7 જૂને વિશ્વ પોહા દિવસ ઉજવવામાં આવે છે.
મોટોભાગના લોકોને સાઉથ ઈન્ડીયન ખાવાનું પસંદ આવતું હોય છે. ત્યારે આજે અમે સાઉથ ઈન્ડીયન ફુડની શાન ગણાતા સંભારની રેસિપી જણાવીશું.
રજાના દિવસે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની મજા કંઈક અલગ હોય છે. મોટાભાગના લોકો બજારમાંથી અળવીના પાત્રા ખરીદીને લાવતા હોય છે.
દૂધી ખાવાનું મોટાભાગના લોકોને પસંદ આવતું નથી. દૂધી ખાવાના અનેક ફાયદા હોવા છતા નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો પણ દૂધીનું શાક ખાતા નથી.
આથો બનાવેલા ખોરાક (જેમ કે દહીં, અથાણું, ઇડલી, ઢોકળા, કાંજી, સાકરક્રોટ વગેરે) ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ તે મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.