WPL 2023 : દિલ્હીની ટીમ છેલ્લા 13 બોલમાં 13 રન ન બનાવી શકી, ગુજરાત 11 રનથી જીત્યું..!
વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું.
વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સીનિયર સીટીઝન બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. ટેસ્ટ શ્રેણી 2-1થી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે વનડે શ્રેણી પર કબજો કરવા પર રહેશે.
વિમેન્સ પ્રીમિયર લીગની 11મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું.
વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે જીતનો ચોગ્ગો ફટકાર્યો છે. હરમનપ્રીત કૌરની બ્રિગેડે યુપી વોરિયર્સને 8 વિકેટથી હરાવ્યું હતું.
3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સદીનો દુષ્કાળ ખતમ કરી દીધો છે.
અમદાવાદ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.