સુરત: કેબલ બ્રિજ પર પ્લાસ્ટિકની કોથળીમાં મળી આવી ૬ મહિનાની બાળકી!
BY Connect Gujarat27 July 2019 8:39 AM GMT

X
Connect Gujarat27 July 2019 8:39 AM GMT
સુરત અડાજણ કેબલ બ્રિજ ૬ મહિના ની બાળકી પ્લાસ્ટિકની કોથળીમાં મળી આવી આવતા 108 મારફત બાળકી ને નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થ ખસેડવામાં આવી છે.
સુરતના અડાજણ કેબલ બ્રિજ પર પ્લાસ્ટિકની કોથળીમાં માતા એ પોતાનું પાપ છુપાવવા બાળકી ને ત્યજી દીધી કેબલ બ્રિજ પર ફરવા ગયેલા લોકો ને બાળકી નો રડવાનો અવાજ આવતા તરત બાળકી ની કાળજી લઈ 108 મારફત બાળકી ને નવી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. બાળકી ને તાત્કાલીક સારવાર આપવામાં આવી સમગ્ર ઘટના બાબતે અડાજણ પોલીસ ને જાણ કરવામાં આવતા અડાજણ પોલીસ ઘટના સ્થળે આવી તાપસ આરંભી હતી.
Next Story
અમરેલી : સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ખાતે એસટી બસો અનિયમિત આવતા...
4 July 2022 6:37 AM GMTરાજ્ય સરકારે લોન્ચ કર્યું IORA પ્લેટફોર્મ, હવે આ સેવાઓ થશે ઓનલાઈન
4 July 2022 6:12 AM GMTરાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ,થશે જળબંબાકાર,જાણો ક્યાં કેટલો પડશે...
4 July 2022 6:08 AM GMTસાબરકાંઠા : 13 વર્ષની સગીરાએ પરિવારને જમવામાં આપી ઉંઘની ગોળી, સવારે...
4 July 2022 5:36 AM GMTરોટરી ક્લબ ઓફ ભરૂચનો ૮૦મો શપથગ્રહણ સમારંભ, નવા પ્રેસિડેન્ટ તરીકે...
4 July 2022 4:44 AM GMT