Connect Gujarat
ગુજરાત

સુરત પોલીસ દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ પર મતદાન જાગૃતિના બેનરો લગાવી મતદાન કરવા માટે કરી અપીલ

સુરત પોલીસ દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ પર મતદાન જાગૃતિના બેનરો લગાવી મતદાન કરવા માટે કરી અપીલ
X

લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી છે રાજકીય પાર્ટીઓમાં મત મેળવવા માટે રેલી સભા યોજી રહ્યા છે જ્યારે લોકસભાની ચૂંટણીમાં વધુ થી વધુ મતદાતા મતદાન કરે એને લઇને ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જનજાગૃતિ ની કેમ્પેઇન શરૂ કરવામાં આવી છે.

ગુજરાત લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી હોય તમામ રાજકીય પાર્ટી લોકો પાસેથી મત મેળવવા માટે રેલીને સભા યોજી રહ્યા છે. લોકસભાની ચૂંટણી એટલે ભારતનો મોટો તહેવાર જ્યારે લોકોમાં મતદાનની જાગૃતતા આવે અને વધુમાં વધુ મતદાન કરે એને લઈને સુરત પોલીસ દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ પર મતદાન જાગૃતિ ના બેનરો તથા હેન્ડબીલ લગાવી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે.

Next Story