સુરત : પોલીસ જાપ્તામાંથી આરોપી તાપી નદીમાં કૂદીને ભાગી છૂટ્યો, આરોપીની શોધખોળ યથાવત..!
સુરતમાં આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો. કોઝવે પરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો નદીમાં આરોપીની શોધખોળ ચાલુ
સુરતમાં આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો. કોઝવે પરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો નદીમાં આરોપીની શોધખોળ ચાલુ
સુરત શહેરના સીમાડા નાકાથી મોટા વરાછા સુધી રિક્ષામાં બેસીને જતા ખેડૂત પાસેથી રૂ. 7.50 લાખની રોકડની ચોરી કરનાર 4 ગઠિયાઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાબુ એડકકુન્ની દ્વારા અગાઉ PM મોદીનું પણ સેન્ડ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં, બાબુ એડકકુન્નીએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું પણ સેન્ડ પોટ્રેટ બનાવ્યું હતું
સુરત BRTS બસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી મુસાફરને ધક્કો મારી અને અપશબ્દો બોલતો હતો..
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા યુવાન દંપતીનો પરિવાર ખંડિત થયો છે.25 વર્ષીય વિજય બારીયા અને તેની પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.
સુરતના કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર ત્રાટકેલ શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.
સુરતની BRTS બસમાં ડ્રગ્સનો નસો કરીને નશેડીએ ઉત્પાત મચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે.જેમાં યુવક પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરીંજ મળી આવ્યું છે.