સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગની ઘટનામાં પોલીસે સોપારી કિલિંગ આરોપીની કરી ધરપકડ
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું હતું.તેઓની પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી હતી
સુરત શહેરનું હાલ દિવસેને દિવસે વિસ્તરણ થઈ રહ્યું છે.સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારનો વ્યાપ વધતો હોવાથી મહાનગરપાલિકાને હવે કર્મચારીઓની ઘટ વર્તાઇ રહી છે.
રત્નકલાકારો બેરોજગાર બનતા આપઘાતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે,તો રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર કરવામાં આવતા ડાયમંડ વર્કર યુનિયને અસંતોષ વ્યક્ત કર્યો
સુરતના સારોલી વિસ્તારમાં આવેલ R.R.T.M.માર્કેટના પાર્કિંગમાં સાડીના પાર્સલ ભરેલો એક ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો,જોકે મધ્યરાત્રીના 12 : 30 કલાકની આસપાસ ચોર માર્કેટમાં આવ્યા હતા.
ઉર્વશી ધોરાજીયા માસ્ટર ઓફ ઈકોનોનમિક્સ, એમએસડબ્લ્યુ કર્યા બાદ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે જ પોલીસ, સામાજિક સંસ્થાઓ સાથે મળીને કાઉન્સેલિંગનું કામ પણ કરે છે
રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત સરકારે કરી
કુખ્યાત સજ્જુ પર ખંડણી, મારામારી, ગુજસીટોક સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અઠવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે ડિમોલિશન હાથ ધર્યું
સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.