ભરૂચ: નગર સેવા સદન દ્વારા વુમન ફોર ટ્રી અભિયાનનો પ્રારંભ, 200 વૃક્ષનું કરાયુ રોપાણ
વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
મનરેગા-મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલવાના ભાજપના નિર્ણય સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.
કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ મઝુમ રૂસતમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં મહેર મેન્શન નામના તેમના મકાનને બંધ કરીને પુના ગયા હતા. આ
ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને રિતેશ વસાવાના હસ્તે 7 શાળાના 4 હજાર બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરુચ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારમાં 2025ની મતદારયાદી મુજબ કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા.મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.