Connect Gujarat

You Searched For "Bollywood News"

'તીતલીયા ગર્લ' અફસાના ખાન બની સાજની દુલ્હન

20 Feb 2022 10:01 AM GMT
રોય, કરિશ્મા તન્નાથી લઈને વિક્રાંત મેસી સુધી, ઘણા સેલિબ્રિટી સ્ટાર્સ તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે.

ફરી એકવાર કપિલ શર્મા મોટા પડદા પર દેખાડશે પોતાની અજાયબી, નંદિતા દાસની ફિલ્મમાં કરશે કામ

17 Feb 2022 10:04 AM GMT
જ્યાં આ વર્ષે એક જબરદસ્ત દિગ્દર્શક-અભિનેતાની જોડી સહયોગ કરતી જોવા મળશે.

'ગંગુબાઈ કાઠિયાવાડી'માંથી અજય દેવગનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો

3 Feb 2022 8:00 AM GMT
સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નો અજય દેવગણનો ફર્સ્ટ લૂક બહાર આવ્યો છે.

પેટ પકડીને હસાવનાર કોમેડિયન સુનીલ ગ્રોવરની નાની ઉમરમાં થઈ હાર્ટ સર્જરી

2 Feb 2022 11:23 AM GMT
પ્રખ્યાત અભિનેતા અને કોમેડિયન 'સુનીલ ગ્રોવર'ની તબિયતને લઈને મુંબઈથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે

એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન શિમરી ડ્રેસમાં જોવા મળ્યો, કંગના રનૌતે આ તસવીર શૅર કરી...

1 Feb 2022 8:37 AM GMT
બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે, જેમાં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી ગોલ્ડન શિમરી ડ્રેસમાં જોવા મળે છે

સિનેમાની ટિકિટો થઈ મોંઘી, ઓટીટી થઈ સસ્તી, શું એજ કારણે બોક્સ ઓફિસ પર ફિલ્મો નથી કમાતી?

29 Jan 2022 9:23 AM GMT
ગયા વર્ષે, દિવાળી પર લગભગ દોઢ વર્ષ પછી, સિનેમાઘરોમાં ફિલ્મોની રજૂઆત શરૂ થઈ

અનન્યા પાંડેએ ફરી એકવાર પોતાનો કિલર લુક બતાવ્યો

28 Jan 2022 9:44 AM GMT
અનન્યા પાંડે આ દિવસોમાં ફિલ્મ ગહેરાઈયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી પણ તેની સાથે છે.

શું પ્રિયંકા ચોપરા 'જી લે ઝરા'નો ભાગ નહીં બને? માતા બનવાના કારણે લીધો નિર્ણય.!

25 Jan 2022 9:25 AM GMT
અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પોપ સ્ટાર પતિ નિક જોનાસ તાજેતરમાં સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છે.

શહનાઝ ગિલ પીળા રંગનો લહેંગા પહેરીને હસતી જોવા મળી

22 Jan 2022 6:19 AM GMT
ક્યારેથી ફેન્સ શહનાઝ ગિલના ચહેરા પર સ્મિત જોવાની રાહ જોઈ રહ્યા હતા.

અમિતાભ બચ્ચને તેમની ફિલ્મ 'ખૂન પસીના'ના 45 વર્ષ પૂરા થવા પર ટાઈગર સાથેની જૂની તસવીર શેર કરી

22 Jan 2022 6:12 AM GMT
અમિતાભ બચ્ચન માત્ર એક્ટિંગ જગતની મોટી હસ્તી નથી સાથે જ સોશિયલ મીડિયામાં તેમની અદભૂત પોસ્ટ્સ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાનાં ઘરે પારણા બંધાયા, સેરોગસીથી બની માતા

22 Jan 2022 3:19 AM GMT
અભિનેત્રી પ્રિયંકા ચોપરાનાં ઘરે પારણા બંધાયા, સેરોગસીથી બની માતાબોલીવુડમાં દેશી ગર્લના નામથી જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માં બની ચૂકી છે.

અભિનેતા ફરદીન ખાન કોરોના પોઝિટિવ,જાણો તેને શું કહ્યું.!

19 Jan 2022 9:28 AM GMT
કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ વાયરસના કારણે ફિલ્મોનું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું છે