Connect Gujarat

You Searched For "Diwali Celebration"

કાળી ચૌદસ ઉત્સવ ક્યારે ઉજવવામાં આવશે? જાણો તિથિ, મુહૂર્ત અને સ્નાનનો સમય

22 Oct 2022 12:55 PM GMT
કારતક મહિનો ખૂબ જ શુભ મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ધનતેરસ, દિવાળી જેવા મહત્વના તહેવારો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.

રાજ્યમાં એકમાત્ર સાવર અને કુંડલા ગામ વચ્ચે દિવાળીના દિવસે જામે છે "ઇંગોરીયા યુધ્ધ"

22 Oct 2022 11:34 AM GMT
સાવરકુંડલામાં દિવાળીની થાય છે અનોખી રીતે ઉજવણી, સાવર અને કુંડલા ગામ વચ્ચે ઇંગોરીયા યુદ્ધની પરંપરા

ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદવી અશુભ માનવામાં આવે છે

22 Oct 2022 7:22 AM GMT
હિંદુ ધર્મમાં ધનતેરસનો તહેવાર વહેલી સવારે માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પરિવારના કલ્યાણ માટે અને જીવનમાં આવતી આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે...

દિવાળીના તહેવારમાં આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી ઘરે જ બનાવો,વાંચો

22 Oct 2022 5:18 AM GMT
દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઇ છે ત્યારે ઘરની સાફસફાઇ ,સજાવટ, ખરીદીની સાથે સાથે અવનવી વાનગી બનાવવું પણ મહત્વ રહેલું છે,

ભારત ઉપરાંત આ દેશોમાં પણ દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે

21 Oct 2022 10:43 AM GMT
આ વર્ષે દિવાળીનો તહેવાર 24મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. દિવાળી એ પાંચ દિવસનો તહેવાર છે જેમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે.

આ વર્ષે ધનતેરસનો તહેવાર બે દિવસ ઉજવાશે, જાણો 22 ઓક્ટોબરે કયા સમયે ખરીદી કરવી

21 Oct 2022 7:35 AM GMT
દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત ધનતેરસથી થઈ રહી છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 દિવસ સુધી ઉજવવામાં આવી રહ્યો છે.

દિવાળીમાં ઘરે જ બનાવો આ ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ

21 Oct 2022 5:58 AM GMT
તહેવારમાં મહેમાનોને ખાસ પ્રકારની વાનગી અને મીઠાઈઓણો નાસ્તો આપવામાં આવતો હોય છે, તો ચાલો જાણીએ આ ખાસ પ્રકારની ઇન્ડિયન સ્પેશિયલ મીઠાઇ બનાવવાની રીત.

જામનગર : દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલા તમામ દિવડાઓની ભારત-તિબેટ સંઘ મહિલા વિભાગે કરી ખરીદી...

19 Oct 2022 11:58 AM GMT
ભારત-તિબેટ સંઘ મહિલા વિભાગ-જામનગરની અનોખી પહેલ, ઓમ ટ્રેનીંગ સેન્ટરના દિવ્યાંગ બાળકોએ તૈયાર કર્યા દિવડા

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 24 દિવસમાં ચોથી વખત રામનગરી પહોંચ્યા, દીપોત્સવની તૈયારીઓનું કરશે પરીક્ષણ

19 Oct 2022 10:06 AM GMT
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અયોધ્યા પ્રત્યેનો વિશેષ લગાવ કોઈનાથી છૂપો નથી. છેલ્લા 24 દિવસમાં સીએમ યોગી ચોથી વખત અયોધ્યા પહોંચ્યા છે. અહીં દીપોત્સવની...

વડોદરા : સયાજી હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિવાળીની ઉજવણી કરાઇ, નર્સોએ સાડી પહેરી દીપ પ્રગટાવ્યા

15 Nov 2020 11:35 AM GMT
કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં પરિવારજનો અને પરિવારથી દૂર રહી સારવાર મેળવતા હોય છે. તેઓ દિવાળીના તહેવારનો આનંદ હોસ્પિટલમાં રહીને માણી શકે એ માટે સયાજી...

દેવભુમિ દ્વારકા : દ્વારકાધીશ ભગવાનને અર્પણ કરવામાં આવી હાટડી, ભકતોએ અનુભવી ધન્યતા

15 Nov 2020 8:14 AM GMT
ભગવાન દ્વારિકાનાથની નગરી દ્વારકામાં દિપાવલી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુને પરંપરાગત રીતે હાટડી અર્પણ કરવામાં આવી હતી. આ પાવન અવસરે...

ભાવનગર : વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ધારાસભ્યએ દિવાળીના પર્વની ઉજવણી કરી મહાપર્વની શુભેચ્છા પાઠવી

14 Nov 2020 11:54 AM GMT
ભાવનગર શહેરના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ શહેરના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી...