Connect Gujarat

You Searched For "Earth Quack"

દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોની ધરા ધણધણી, લોકોમાં ફેલાયો ડરનો માહોલ...

3 Oct 2023 10:51 AM GMT
અચાનક ધરતીકંપના આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો

જામનગર : ભૂકંપના વધુ બે હળવા આંચકા આવવાથી શહેરીજનોમાં ગભરાટ

22 Sep 2020 6:21 AM GMT
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી જમીનમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ગત બોપરે અને રાત્રે પણ જામનગર જિલ્લાના અલગ અલગ પંથકમાં ભૂકંપના બે હળવા આંચકા...

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 4.8ની તીવ્રતાનો ભૂકંપ સર્જાયો

16 July 2020 5:32 AM GMT
રાજકોટમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. ભૂકંપનો આંચકો આવતા અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.મળતી માહિતી...

મહેસાણા : બલોલ ગામે ભૂકંપના આંચકો અનુભવાયો, 1.4ની તીવ્રતાથી ધરા ધ્રુજી

10 Jun 2020 4:21 AM GMT
કોરોનાનો કહેર, ભારે વરસાદનો ભય અને હવે ધરતીકંપ આવતા લોકોમાં ડરનો માહોલ. મહેસાણાના બલોલ ગામે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેને કારણે લોકોમાં ફફડાટનો...

ઈરાન-તુર્કીની સીમા પર આવ્યો 5.7 તીવ્રતાનો ભૂકંપ; 9 લોકોના થયા મોત, 1066 ઇમારતો ધરાશાઈ

24 Feb 2020 4:09 AM GMT
ઈરાન અને તુર્કી વિશ્વના સૌથી વધારે ભૂકંપથીપ્રભાવિત દેશોમાં સામેલ છેઈરાન-તુર્કીની સીમા પર રવિવારે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેને કારણે 9 લોકોના...

કચ્છ : 2001ના ભુકંપમાં બચી ગયેલાં લોકોને મળો, તેમની વ્યથા સાંભળી તમે રડી પડશો

26 Jan 2020 9:13 AM GMT
કચ્છમાં 2001માં પ્રજાસત્તાક પર્વના દિવસે આવેલોભુકંપ સૌને યાદ હશે. 20 વર્ષ બાદકચ્છ ફરીથી ધમધમતું થઇ ગયું છે પણ ભુકંપની યાદો હજી લોકોને રડાવી રહી છે. 20...

તુર્કી : 6.7 તીવ્રતાના ભારે ભૂકંપથી 10 ઇમારતો ધરાશાયી, 14 લોકોના મોત

25 Jan 2020 3:56 AM GMT
તુર્કીમાં શુક્રવારે આવેલ 6.7ની તીવ્રતાના ભૂકંપના કારણે લગભગ 10 ઇમારતો ધરાશાયી થઈ છે. ભૂકંપના આંચકા તુર્કીના પડોશી દેશોઇરાક, સીરિયાઅને લેબેનોનમાં પણ...

જાપાનમાં 5.9ની તીવ્રતા સાથે આવ્યો ભૂકંપ: 3ના મોત, 200થી વધુ ઘાયલ

18 Jun 2018 7:26 AM GMT
ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનના પેટાળમાં 10 કિ.મી નીચે હોવાનું સત્તાધીશોએ જણાવ્યુંજાપાનના ઓસાકામાં આજે 5.9ની તીવ્રતા સાથેનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો....