Connect Gujarat

You Searched For "Election 2021"

રાજકોટ: સી.એમ.રૂપાણી એર એમ્યુલન્સથી રાજકોટ પહોચ્યા, માસ્ક અને ફેસશિલ્ડ પહેરી પત્નિ સાથે કર્યું મતદાન

21 Feb 2021 2:09 PM GMT
કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, ચૂંટણી પંચ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે પણ મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે....

વલસાડ : મતદાર જાગૃતિ અર્થે જિલ્લાભરની શાળાઓમાં રેલી અને મતદાન સંકલ્‍પ કાર્યક્રમ યોજાયા

20 Feb 2021 12:59 PM GMT
વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને કલેક્‍ટર કચેરી વલસાડના સંયુક્‍ત ઉપક્રમે સ્‍થાનિક સ્‍વરાજ તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીઓ-૨૦૨૧...

અમદાવાદ: ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાયું, જુઓ સંવેદનશીલ વિસ્તારોમાં કેવો છે બંદોબસ્ત

20 Feb 2021 11:48 AM GMT
અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સંવેદનશીલ...

અમદાવાદ : મતદારો માટે શરૂ કરવામાં આવી હેલ્પલાઇન, જુઓ કેવી રીતે મેળવી શકશો મદદ

20 Feb 2021 10:21 AM GMT
રાજયની છ મહાનગરપાલિકાઓમાં કોરોનાની મહામારી વચ્ચે મતદાનની ટકાવારી વધારવા અમદાવાદ કલેકટર તરફથી નવતર અભિગમન અપનાવવામાં આવ્યો છે. મતદારોને મતદાન કરવામાં...

સુરત : મનપાની ચૂંટણી અગાઉ તમામ ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ, અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા

19 Feb 2021 10:14 AM GMT
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીના ઉમેદવારો અંગે એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક ઓફ રીફોર્મ્સ અને ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા 584 પૈકી 552 જેટલા...

અમદાવાદ: ચૂંટણી પ્રચારમાં ભાજપે કર્યો 22 કી.મી.લાંબો રોડ શો, જુઓ કોણ કોણ જોડાયું

19 Feb 2021 8:32 AM GMT
રાજયમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે અમદાવાદમા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં 22 કી.મી.લાંબા રોડ શોનું...

ભરૂચ: જિલ્લા પંચાયતની 34 બેઠકો પર 95 ઉમેદવારો મેદાનમાં, BTP-AIMIMના ગઠબંધને 20 ઉમેદવારો ઉતાર્યા

17 Feb 2021 7:19 AM GMT
ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો પર યોજાનાર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લા પંચાયતની 34 બેઠકો પર 95 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.રાજયમાં...

અમદાવાદ : લગ્નના વરઘોડાની જેમ શણગારેલી બગીમાં બેસી મતદારોને આકર્ષવા માટે ઉમેદવારોનો પ્રચાર શરૂ

9 Feb 2021 11:21 AM GMT
અમદાવાદ શહેરની મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોએ ભરેલા ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, ત્યારે જે...

ચુટણીનું બ્યૂગલ વાગતાની સાથે ભાજપમાં વિરોધનો વાયરો, જુઓ અમારો વિશેષ રિપોર્ટ

5 Feb 2021 3:30 PM GMT
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીનું બ્યુગલ વાગી ચુકયું છે ત્યારે છ મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની જાહેરાત થતાંની સાથે ભાજપમાં ભડકો થયો...

નર્મદા: રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ ફરી એક વખત આવ્યા વિવાદમાં,જુઓ શું છે મામલો

31 Jan 2021 10:50 AM GMT
વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ ભાજપનો ખેસ પહેરી સ્ટેજ પર બેઠા બાદ હવે તેઓએ જાણે ફેરવી તોળ્યું છે અને...

અમદાવાદ : રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો જંગ બનશે રસપ્રદ, જુઓ શું છે AIMIM ફેકટર

29 Jan 2021 1:59 PM GMT
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચુંટણીઓની તારીખો જાહેર થઇ ગયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતની ચુંટણીમાં નબળી કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટી અને...

ભરૂચ: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ,જુઓ તંત્રએ શું અપનાવ્યો નવતર અભિગમ

24 Jan 2021 11:49 AM GMT
ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓના પ્રાંગણમાં...