Connect Gujarat

You Searched For "Kutch"

કચ્છ : સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવવા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2024નો ઉત્સાહભેર પ્રારંભ...

11 Jan 2024 12:17 PM GMT
કચ્છ જિલ્લાના ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ-2024નો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કચ્છ : ભુજના ત્રણ ગામમાં વિદ્યાર્થીઓ શાળામાં લાવે છે કચરો ! જુઓ શું છે કારણ

21 Dec 2023 7:21 AM GMT
રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચ્છમાં સામાજિક સંસ્થા અને કંપનીએ નવતર પ્રયોગ હાથ ધરીને લોકોને સંદેશ આપ્યો છે.

કચ્છ માટે ઉમેરાયું એક નવીન નજરાણું, બન્ની ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા અપાઈ મંજૂરી

9 Dec 2023 4:47 AM GMT
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ‘કચ્છ નહીં દેખા...

સુરેન્દ્રનગર : કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, અભયારણ્યમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

8 Dec 2023 10:05 AM GMT
રણ ની અંદર ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને આ રણની અંદર પોતે મહેમાન ગતી માણતા હોય છે

વિદેશના આઇલેન્ડને ટક્કર મારે તેવો છે કચ્છનો ખડીર બેટ, ફોટોગ્રાફીના શોખીનો માટે બેસ્ટ છે આ જ્ગ્યા.....

7 Dec 2023 10:01 AM GMT
અહીનું સફેદ રણ, ઐતિહાસિક મહેલો, ધાર્મિક સ્થળો, સુંદર મહેલો, દરિયાકિનારો, અભ્યારણો સહિત અનેક ફરવાલયક સ્થળો આવેલા છે.

કચ્છ કે પોળો ફોરેસ્ટ નહીં પરંતુ, ગુજરાતનો આ જિલ્લો બન્યો પ્રિ-વેડિંગ માટેનું ફેવરિટ પ્લેસ…

6 Dec 2023 6:27 AM GMT
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અત્યારના સમય પ્રમાણે હવે લગભગ બધા લોકો પ્રિ વેડિંગ ફોટો શુટ કરાવે છે

કચ્છ : અબડાસાના વિંઘાબેર ગામે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર BMCનું ઉદઘાટન કરાયું...

5 Dec 2023 12:18 PM GMT
ક્લસ્ટર BMCના ઉદ્ઘાટન પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે, ડેરીમાં ઉચ્ચ ગુણવતાવાળું દૂધ ભરાવવાનો જ આગ્રહ રાખવો

કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો, રિકટલ સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા....

4 Dec 2023 6:22 AM GMT
કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ પહેલા પણ સતત બે વાર ધરતીકંપ આવ્યો હતો.

ક્ચ્છ: બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમાન કથામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

1 Dec 2023 7:27 AM GMT
ગાંધીધામ ખાતે બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીની હનુમાન કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા

કચ્છ: ગાંધીધામમાં બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથાનો પ્રારંભ

27 Nov 2023 7:04 AM GMT
બાગેશ્વર ધામના પીઠાધીસ ધીરેંદ્રક્રુષ્ણ શાસ્ત્રી ગાંધીધામમાં આયોજિત પાંચ દિવસીય હનુમાન કથા અને દિવ્ય દરબાર માટે આવી પહોંચ્યા

કચ્છ: અંજારના કોલેજીયન યુવાનની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી 2 આરોપીની કરી ધરપકડ, કારણ જાણીચોંકી જશો

22 Nov 2023 6:29 AM GMT
કચ્છના અંજાર તાલુકાના મેધપર-બોરીચીમા રહેતો યુવાન યસ ગુમ થયા બાદ તેના પરિવારને ખંડણી માંગતો ફોન આવ્યો હતો

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા 3.2ની નોંધાઈ

21 Nov 2023 4:12 AM GMT
દિવાળીના તહેવારો બાદ હવે ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા...