ભરૂચ: હાંસોટના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી, ઇમરજન્સીના સમયમાં લોકોને મળશે લાભ
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે જેનો ઇમરજન્સી સમયે આસપાસના ગામના લોકો લાભ લઇ શકશે........
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે જેનો ઇમરજન્સી સમયે આસપાસના ગામના લોકો લાભ લઇ શકશે........
હોળી ધુળેટીના પર્વને ધ્યાને લઈ ભરૂચ જિલ્લામાં અકસ્માત અને મારામારીના કેસોમાં વધારાની સંભાવનાના પગલે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 અને 181 અભયમ સેવામાં ફરજ બજાવતી મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી કટીંગ દ્વારા આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી
ટ્રેનમાંથી એક અજાણ્યો વ્યક્તિ સિલ્વર બ્રિજમાં પડી જતા ફસાઈ ગયો હતો,ઈજાગ્રસ્ત આ યાત્રીને 108ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉતરાયણમાં લોકો ખૂબ આનંદ કરે છે. ઉતરાણનો તહેવાર તા. 14 અને 15મી જાન્યુઆરીએ એમ 2 દિવસ ઉજવવામાં આવે છે.
ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવામાં 19 એમ્બ્યુલન્સના 90 કર્મીઓ ખડેપગે રહીને સેવા આપી હતી.