અંકલેશ્વર : ONGC એસેટ ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી,એસેટ મેનેજરે રાષ્ટ્ર ધ્વજને આપી સલામી
અંકલેશ્વર ONGCના વસુંધરા પરેડ ગ્રાઉન્ડ ખાતે એસેટ મેનેજર જે.એન.સુખનંદનના નેતૃત્વમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી...
અંકલેશ્વર ONGCના વસુંધરા પરેડ ગ્રાઉન્ડ ખાતે એસેટ મેનેજર જે.એન.સુખનંદનના નેતૃત્વમાં 79માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી...
મને મારી માતૃભૂમિનું અભિમાન,આઝાદી તારા ચરણોમાં શત શત નમન, આ ઉક્તિ અનુસાર ભરૂચ જિલ્લો પણ આજે દેશભક્તિના રંગે રંગાયો.
ભરૂચ શહેરના મુખ્ય માર્ગના સર્કલો સહિતના માર્ગો પર ત્રિરંગી લાઇટિંગની આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠ્યું
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટલેની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
આખો દેશ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે પરંતુ શું તમે જાણો છો કે ભારત સિવાય, દુનિયામાં ઘણા દેશો છે જે આ તારીખે પોતાની સ્વતંત્રતાની ઉજવણી કરે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવતા કહ્યું હતું કે, દેશને આઝાદી અપાવનાર વીરોને નતમસ્તક વંદન.
ધ્વજારોહણ અને ઝંડો ફરકાવવા વચ્ચે એક મોટુ અંતર છે.જ્યારે તિરંગાને નીચેથી દોરી બાંધી તેને ખેંચીને ફરકાવવામાં આવે છે, તેને ધ્વજારોહણ કહેવામાં આવે છે.
સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વને ધ્યાને લઇ વડોદરામાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા મુસાફરોના સામાનના ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી.