સુરત : પૂર્વ પત્નીના અપહરણ પહેલા જ પોલીસે કરી 4 શખ્સોની ધરપકડ
પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા 4 ઈસમોને અપહરણ કરે તે પહેલા જ સુરત શહેરની પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા.
પૂર્વ પત્નીનું અપહરણ કરવાના ઈરાદે મધ્યપ્રદેશથી સુરત આવેલા 4 ઈસમોને અપહરણ કરે તે પહેલા જ સુરત શહેરની પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા.
ગે એપ્લિકેશન પર લોકો સાથે મિત્રતા કેળવી પરિવારમાં બદનામ કરવાની ધમકી આપી લૂંટ ચલાવનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ પોલીસ દ્વારા બાતમીના આધારે ૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે.
સુરત RTO કચેરીમાંથી બારોબાર લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે
હેડ ક્લાર્ક પેપર લીક મામલામાં સાબરકાંઠા પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામમાં અંગત અદાવતે થયેલ યુવાનના હત્યાના મામલામાં તાલુકા પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો વંદિત પટેલ અને અન્ય 3 સાગરીતો વેબસાઈટ પરથી ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી એર કાર્ગો મારફતે ડ્રગ્સ મંગાવી અમદાવાદ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરતા હતા.