Connect Gujarat

You Searched For "Accused arrested"

અંકલેશ્વર: ગિફ્ટની દુકાનમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગના કૌભાંડનો પર્દાફાશ, આરોપીની ધરપકડ

14 April 2024 5:43 AM GMT
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે પીરામણ નાક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી છે.

અંકલેશ્વર: કાગદીવાડમાંથી ઝડપાયું 38 કીલો ગૌ માંસ, આરોપીની ધરપકડ

8 April 2024 10:10 AM GMT
અંકલેશ્વરના કાગડીવાદમાં ચીકનની દુકાનમાં 38 કિલો ગૌમાંસ સાથે દુકાનદારની ધરપકડ કરાઈ છે.

અંકલેશ્વર: ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું વધુ એક કૌભાંડ ઝડપાયુ, આરોપીની ધરપકડ

25 March 2024 7:45 AM GMT
અંકલેશ્વરમાં કૌભાંડ સામે આવ્યુંગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયુ એક આરોપીની પોલીસે કરી ધરપકડ રૂ.11 હજારનો મુદ્દામાલ કબ્જે લેવાયો પોલીસે કાયદેસરની...

અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીકથી રૂ.18 હજારના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ

5 Feb 2024 7:37 AM GMT
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરુચ એલસીબીએ મુંબઈના એક ઈસમને ઝડપી પાડ્યો હતો

ભરૂચ : ઇન્સ્ટા આઇડી પર ખોટુ નામ ધારણ કરી વિધર્મી યુવક કરતો હતો મહિલાને પરેશાન, પોલીસે કરી ધરપકડ...

6 Jan 2024 7:16 AM GMT
મહિલાને લગ્નની લાલચ આપી પોતાનો મુસ્લીમ ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી શારીરિક તેમજ જાતીય શોષણ કરી ગુનો આચરનાર આરોપીને ભરૂચ તાલુકા પોલીસે ગણતરીના...

અંકલેશ્વરમાંથી દેશી તમંચા સાથે આરોપીની ધરપકડ,પોલીસે શરૂ કરી કાર્યવાહી

22 Dec 2023 7:01 AM GMT
ગડખોલ વિસ્તારમાં ભંગારની દુકાન ચલાવતા એક ભંગારીયાએ દુકાનમાં સંતાડી રાખેલો એક દેશી તમંચો ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો

ભરૂચ: અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી બે ઝોલા છાપ તબીબો ઝડપાયા, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

29 July 2023 8:21 AM GMT
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની કાર્યવાહી, ઝોલા છાપ બે તબીબો ઝડપાયા.

અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીકથી કેમિકલના શંકાસ્પદ જથ્થા સાથે પોલીસે બે આરોપીની કરી ધરપકડ,રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ

28 July 2023 9:57 AM GMT
અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે આવેલ આશિર્વાદ હોટલ નજીકથી પોલીસે બોલેરો પીકઅપ ગાડીમાં શંકાસ્પદ પ્રેગાબાલિન કેમીકલ પાઉડર સાથે બે ઇસમોને રૂપિયા ૮.૭૦...

ભરૂચ: ઝઘડીયાના લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને કામરેજ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

21 July 2023 7:40 AM GMT
તા-૧૨/૧૨/૨૦૧૨ ના રોજ ઝઘડીયા પાસે આવેલ રેવા એગ્રો થી ઝઘડીયા કોર્ટ તરફ જવાના માર્ગ ઉપર એક ઇસમને રસ્તામાં આંતરી માર મારી મોબાઇલ તથા રોક્કડ રૂપિયાની લુંટ...

વડોદરા:PMO અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પારુલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ,આરોપીની ધરપકડ

24 Jun 2023 12:33 PM GMT
ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચએ વાઘોડિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમા જણાવ્યું છે

નવસારી: પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

2 Jun 2023 6:50 AM GMT
નવસારી જિલ્લાની ગ્રામ્ય પોલીસે હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરી 19 લાખથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત: મિત્રએ મિત્રની પત્નીનો કપડા બદલતો વિડીયો ઉતાર્યો, બ્લેકમેલ કરી દુષ્કર્મ આચારતા નોંધાય પોલીસ ફરિયાદ

29 May 2023 7:38 AM GMT
કાપડનગરી સુરતમાં આરોપી રવિએ તેના મિત્રની પત્નીનો ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. બાદમાં મહિલાને બ્લેકમેઇલ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.