Home > Ankleshwar CHori
You Searched For "Ankleshwar Chori"
અંકલેશ્વર:સાંઇ શુકન એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા,બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.80 લાખના માલમત્તાની ચોરી
13 March 2024 7:54 AM GMTસાંઇ શુકન એપાર્ટમેંટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર
અંકલેશ્વર : કોસમડી ગામ નજીક 2 બંધ દુકાનોમાં ચોરી તેમજ કેસવ પાર્ક સોસાયટીમાં પાર્ક કરેલ 2 મોટર સાયકલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ...
6 Oct 2023 10:19 AM GMTઅંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ 2 બંધ દુકાનોમાં ચોરી તેમજ કેસવ પાર્ક સોસાયટીમાં પાર્ક કરેલ 2 મોટર સાયકલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર
અંકલેશ્વર : GIDCની ફેબ્રિકેશન કંપનીમાંથી સ્ટ્રક્ચર મટિરિયલ્સની ચોરી કરી તસ્કરો ફરાર...
30 April 2023 12:23 PM GMTએસ.એસ. સ્ટ્રક્ચરનું વિવિધ 654 કિલો મટિરિયલ્સ જેની કિંમત રૂપિયા 72 હજાર ઉપરાંત થવા જઈ રહી છે
અંકલેશ્વર:હાંસોટ રોડ પર પાર્ક કરેલ કારની ચોરી, સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા
28 March 2023 11:59 AM GMTબસ સ્ટેન્ડની બાજુમાં રોડની ખુલ્લી જગ્યામાં પાર્ક હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની મહિન્દ્રા પીકઅપ ગાડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર : વાહનોમાંથી થયેલી બેટરીની ચોરીનો ભેદ GIDC પોલીસે ઉકેલ્યો, 3 ઇસમોની કરી ધરપકડ...
4 Feb 2023 12:37 PM GMTવાહનોને તસ્કરોએ નિશાન બનાવી 5 બેટરીઓ મળી કુલ 39 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર : નીલકંઠ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ કર્યો લાખોના મત્તા પર હાથફેરો, પોલીસ દોડતી થઈ...
29 Dec 2022 8:40 AM GMTસતત ચોથા દિવસે પણ વધુ એક ચોરીનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે
અંકલેશ્વર : સારંગપુરના પદ્માવતી નગરમાં મકાન બહાર પાર્ક કરેલ 3 કારના સાયલેન્સરની ચોરી, CCTVમાં કેદ તસ્કરો...
31 Oct 2022 12:07 PM GMTએક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થઈ
અંકલેશ્વર : ગામ તળાવની ફરતે લગાવેલ 150 જેટલી પ્રોટેક્શન એંગલની ચોરી, વિપક્ષે કર્યા પાલિકા પર ગંભીર આક્ષેપ
7 Sep 2022 3:04 PM GMTગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શન એંગલોની ચોરીની ઘટનાના પગલે વિપક્ષે સવાલો ઉઠાવી વહેલી તકે ફરિયાદ નોંધાવવા માંગ કરી છે
અંકલેશ્વર: ઇન્ટરનેટની કામગીરી કરતા કર્મચારીઓની બેગમાંથી રૂ.1 લાખથી વધુના માલમત્તાની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી
24 Aug 2022 10:36 AM GMTચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે જેમાં ત્રણ ઈસમો બેગ સાથેનું ઓ.ટી.આર.ડી લઇ જતા જોવા મળી રહ્યા છે
અંકલેશ્વર : GIDC વિસ્તારની ખુશ હાઇટ્સના પાર્કિંગમાં કારના કાચ તોડી રૂ. 3.50 લાખની ઉઠાંતરીથી ચકચાર
5 Aug 2022 12:34 PM GMTકારનો કાચ તૂટેલો હોય જેમાં અંદર જોતા બેગમાં મુકેલા રૂપિયા 3.50 લાખ નહીં મળતા ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.
અંકલેશ્વર : સારંગપુરની વિહારધામ સોસાયટીનું મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી
2 Aug 2022 1:05 PM GMTરાતના અંધારાનો લાભ લઈ તસ્કરોએ પપ્પુ રાવલના મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો,
ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ત્રણ મોબાઈલ સાથે 4 આરોપીની કરી ધરપકડ,અંકલેશ્વરની પ્રકટ રેસીડેન્સીમાં થયેલ ચોરીનો ભેદ પણ ઉકેલાયો
24 July 2022 7:01 AM GMTતારીખ-૧૮મી જુલાઈના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રકટ રેસીડેન્સીના મકાન નંબર-૧૦ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું