ભરૂચ અંકલેશ્વર : જૂના દીવા ગામે પુત્રીના ઘરે આવેલા વૃદ્ધની હત્યા, લૂંટના ઇરાદે હત્યાનું અનુમાન..! હત્યારાઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે હાલ તો લૂંટના ઇરાદે વૃદ્ધની હત્યા કરાય હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે By Connect Gujarat 29 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જીન ફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 6 જુગારીની ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો By Connect Gujarat 25 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ચૈતર વસાવાના પ્રચાર વેળા કોસમડી ગામે ભાજપ-AAPના કાર્યકરો વચ્ચે ધીંગાણું, 2 લોકો ગંભીર કોસમડી ગામમાં સભા કરવા માટે ઇન્ડિયા ગઠબંધન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો By Connect Gujarat 22 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જુના બોરભાઠા ગામે નદી કિનારેથી મળી આવેલ મૃતદેહના પરિવારની ભાળ મળી, ભરૂચના 32 વર્ષીય યુવકે કરી હતી આત્મહત્યા 32 વર્ષીય સંજય અવિચંદ વસાવા નામના યુવકે પોતાનું મોપેડ નર્મદા મૈયા બ્રિજ પર મુકીને નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું By Connect Gujarat 17 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયુ,પોલીસે રૂ.19 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે ક્રૂડ ઓઇલ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી ચાર ઇસમોને 2.18 લાખનું ક્રૂડ ઓઇલ અને ટેમ્પો મળી કુલ 19.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો By Connect Gujarat 13 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી ભરૂચ LCB પોલીસ ચિપ્સની આડમાં આઇસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી By Connect Gujarat 14 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર:સાંઇ શુકન એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યા,બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.80 લાખના માલમત્તાની ચોરી સાંઇ શુકન એપાર્ટમેંટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પ્રેમિકા અને તેના પૂર્વ પ્રેમીની ઘાતકી હત્યા કરી હત્યારો પહોંચ્યો પોલીસ સ્ટેશન,જુઓ શું છે આખો મામલો દરવાજો ખુલતા જ તેણે અનિતા અને તેના પ્રેમી બન્નેની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી દીધી By Connect Gujarat 25 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ટ્રાફીકને અડચણરૂપ પાર્ક કરેલા મોપેડમાં પોલીસે લગાવેલું લોક તોડનાર ઈસમની અટકાયત... By Connect Gujarat 07 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn