સુરતસુરત : ભાણેજે પ્રેમસંબંધમાં કરી મામીની હત્યા, ઉધના રેલ્વે યાર્ડમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો… ઉધના રેલ્વે યાર્ડમાંથી એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મહિલાની હત્યા કરાય હોવાનું બહાર આવ્યું હતું By Connect Gujarat 30 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn