અમદાવાદ અમદાવાદ ચૂંટણીને લઈ પોલીસ અકેશનમાં,10 હજાર જવાનો તૈનાત અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે By Connect Gujarat 26 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ગુજરાતની 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીનો જંગ પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. By Connect Gujarat 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી આજે કરવામાં આવશે જાહેર ! કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. By Connect Gujarat 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ ભરૂચ: પાણીથી ઘેરાયેલા આ ટાપુ પર શિપિંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવશે, જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ પ્રથમ વખત ભરૂચના આલિયાબેટ મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.આ બેટ પર એક પણ સરકારી મકાન નથી By Connect Gujarat 04 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ઘાટલોડીયા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી માત્ર એક જ નામ, જુઓ કોણ છે આ મહારથી .ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર સેન્સ પ્રક્રિયામાં તમામ નેતાઓએ એક સ્વરે ભૂપેન્દ્ર પટેલનું જ નામ આગળ ધર્યું હતું. By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ બેઠક પર ઉમેદવારી માટે ભાજપમાં રાફડો ફાટ્યો, 15થી વધુ આગેવાનોએ દાવેદારી નોંધાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારો વચ્ચે જ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત તેજ કરવામાં આવી છે. By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાજપની સેન્સ પ્રક્રિયામાં ટિકિટ માટે મુરતિયાનો રાફડો ફાટ્યો,વાંચો કોણે ક્યાથી દાવેદારી નોંધાવી રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવાંમાં આજથી ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 27 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી: કેન્દ્રિય મંત્રી મિનાક્ષી લેખીએ વ્યારા અને નિઝર બેઠકના ભાજપના હોદ્દેદારો સાથે યોજી બેઠક, આપ પર કર્યા પ્રહાર કોંગ્રેસનો ગઢ ગણાતા તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ હોદેદારો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રહેશે આ મહત્વનો મુદ્દો, AAPની એન્ટ્રીથી રાજકીય ગરમાવો 2017ની વિધાનસભા ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે 2012માં 115 બેઠકો જીતી હતી By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn