ભરૂચ: નગર સેવા સદનની સામાન્ય સભા મળી, 31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરી દેનારાઓની પેનલ્ટી થશે માફ
ભરૂચ નગર સેવા સદન્ની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં 31 માર્ચ 2022 સુધી બાકી પડતો વેરો કરદાતા ભરશે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફી માં 100 % રકમ માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો