Connect Gujarat

You Searched For "Bharuch Vagra"

ભરૂચ : વાગરાના વછનાદ ખાતે ગુજરાત માનવ સેવા સમાજ દ્વારા ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો

26 March 2022 3:43 PM GMT
વાગરા તાલુકાના વછનાદ ખાતે ગુજરાત માનવ સેવા સમાજના સયુંકત ઉપક્રમે ગ્રામ પંચાયત દ્વારા ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો હતો. વ્યાજબી ભાવે નંબરના ચશ્મા આપવામાં...

ભરૂચ : ખેડૂતોની સમસ્યાના નિરાકરણ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા વાગરા મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવાયું...

12 Jan 2022 8:56 AM GMT
કિસાન સંગઠને રાજ્યપાલને સંબોધીને ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા વાગરા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું

ભરૂચ: દહેજના SRF ફાઉન્ડેશન દ્ધારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો, 4 હજાર લોકોએ લીધો લાભ

27 Sep 2021 12:14 PM GMT
વાગરાના જોલવા સ્થિત SRF કંપનીના એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા કોરોનાને મ્હાત આપવા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ભરૂચ: પશ્વિમ બંગાળનો યુવાન 5 દિવસ પૂર્વે રોજગારી અર્થે આવ્યો વાગરા અને મળ્યું મોત, વાંચો શું છે મામલો

6 Sep 2021 10:18 AM GMT
વાગરા તાલુકા ના સારણ-સાયખાં માર્ગ ઉપર કુદરતી હાજતે ગયેલ પરપ્રાંતીય ઈસમને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત નીપજ્યુ હતુ. વાગરા પોલીસે અકસ્માત ગુનો નોંધી...

ભરૂચ : વાગરામાં બિનવારસી લાશ મળતા ચકચાર

5 Sep 2021 9:57 AM GMT
વાગરા તાલુકાના સડથલા અને ખોજબલ ગામની વચ્ચેથી હત્યા કરાયેલ લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી

ભરૂચ: વાગરાના રહીયાદ ગામે જમીન ગુમાવનારા ખેડૂતોએ રોજગારીના પ્રશ્ને કર્યું વિરોધ પ્રદર્શન

19 July 2021 1:02 PM GMT
વાગરાના રહીયાદ ગામે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીન ગુમાવનારા ખેડૂતોના આક્ષેપ.

ભરૂચ : વાગરામાં મગની ટેકાના ભાવે ખરીદી મામલે ખેડૂતો ટ્રેક્ટર લઈ રસ્તા પર ઉતાર્યા

17 Jun 2021 12:55 PM GMT
ટેકાના ભાવે ખરીદી ન શરૂ કરાતા ભરૂચના વાગરામાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભરૂચ : વાગરા તાલુકા પંચાયતમાં મહત્વના હોદ્દા મેળવવા તળપદા પટેલ સમાજ મેદાનમાં

14 March 2021 12:22 PM GMT
વાગરા તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મળ્યાં બાદ હવે તળપદા પટેલ સમાજના ચુંટાયેલા સભ્યોએ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના અધ્યક્ષ સહિતના મહત્વના...

ભરૂચ : વાગરા તા.પં.માં ભાજપે કેવી રીતે મેળવી હતી સત્તા, જુઓ ખુદ ભાજપના ધારાસભ્યની જુબાની

24 Feb 2021 3:45 PM GMT
ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પ્રચારસભા દરમિયાન ભાજપે વાગરા તાલુકા પંચાયતમાં કેવી રીતે સત્તા મેળવી હતી તેનું ...

ભરૂચ: કોંગ્રેસનાં ગઢમાં ગાબડા, વાગરામાં કોંગ્રેસનાં કેટલા કાર્યકરોએ કર્યા કેસરિયા જુઓ

26 Jan 2021 11:55 AM GMT
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ વાગરા તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસનાં 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા.વાગરા ખાતે...

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને અનુલક્ષી વાગરા ખાતે ભાજપની બેઠક યોજાઇ

3 Jan 2021 9:25 AM GMT
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને રાજકીય પક્ષો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ભાજપ દ્વ્રારા પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આજરોજ વાગરા...

ભરૂચ : વાગરાના પાલડી ગામના ખેડુતોનો સિંચાઇ વિભાગ સામે રોષ, જુઓ કેમ ?

27 Nov 2020 10:01 AM GMT
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાલડી ગામનાં ખેડૂતો નહેરમાં પાણી નહિ આવતા પાયમાલ બને તેવી સ્થિતિમાં આવી ગયાં છે. કેનાલોના રીપેરીંગના નામે વેઠ ઉતારવામાં...
Share it