સુરત : લગ્ન પ્રસંગ દરમ્યાન રૂ. 9 લાખના દાગીના ભરેલું પર્સ આંચકી લેનાર મહિલા CCTVમાં કેદ, પોલીસે કરી ધરપકડ...
પોલીસે CCTV ફૂટેજના આધારે મહિલાની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે મહિલાની ધરપકડ કરી તમામ દાગીના રિકવર કર્યા