લઠ્ઠા કાંડમાં ભોગ બનનારની મુલાકાતે દિલ્હી CM અરવિંદ કેજરીવાલ, મૃતકોના પરિવારને વળતરની માંગ કરી
બોટાદ અને ધંધુકા પંથકમાં ઝેરી દારૂકાંડ મામલે અત્યારસુધીમાં ૩૨ થી વધુના મોતની ઘટનાને પગલે આપ પાર્ટીના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર પહોચ્યા હતા