ગાંધીનગર: ગુજરાતનો ટેબ્લો લોકપ્રિયતા શ્રેણીમાં પ્રથમ ક્રમે આવતા કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવાયા
૭૪માં ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર યોજાયેલ પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમે આવ્યો છે